અશ્વ આયુર્વેદનું કાંસ્ય વાટી ફૂટ મસાજર
અમદાવાદમાં કેશ ઓન ડિલિવરી (COD) and Same Day ડિલિવરી ઉપલબ્ધ છે.
[product_page id=”20″]
ઇલેક્ટ્રિક કાંસ્ય ફૂટ મસાજર
On-off બટન
આ મસાજરમાં તમને ઓન-ઓફ અને સ્પીડ કંટ્રોલ માટેનું બટન મળે છે. તમે તમારી જરૂરિયાત પ્રમાણે સ્પીડ સેટ કરી શકો છો.
કોર્ડેડ વાયર (Corded Wire)
આ મસાજર કોર્ડેડ છે, એટલે તમે બ્રેક વગર અને આરામથી એનો ઉપયોગ કરી શકો છો.
કાંસ્ય વાટકી (Kansya Wati)
આમાં અમે હેવી કાંસાની વાટકી આપી છે. જેનાથી તમે તમારા શરીરમાંથી બ્લેક ટોક્સિન દૂર કરી શકો છો અને તમારા બોડીને રિલેક્સ કરી શકો છો.
Electric Kansya Foot Massager

